કાર્ગો પોર્ટ બાબતે રાધે શ્યામ મંદિર નારગોલમાં તા 11-4-2016 ના રોજ સરપંચ શ્રી જયેશભાઇ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટિંગ
નારગોલ બંદરની સ્થળ મુલાકાત અને માછીમાર આગેવાનો સાથે ચર્ચા
દરિયા કિનારાના ધોવાણની સમસ્યાથી પીડાતું ઉમરગામ.... ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલ પ્રોટેકશન વોલ ...પોર્ટને લીધે આખી દરિયાઈ પટ્ટી પર ધોવાણનો ગંભીર ખતરો......
સ્થળ મુલાકાત અને ચર્ચા કરતાં સ્થાનિક લોકો અને નિસબતધારકો
દરિયા કિનારે આરક્ષિત વન પાસે શ્રી જીતુભાઈ ટંડેલ અને ગામના આગેવાનો
No comments:
Post a Comment